મહુવા: ખેલાડીઓના નંબરની જોડી પર જુગાર રમાડતો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો
*IPL ક્રિકેટ મેચ ઊપર ખેલાડીઓના નંબરની જોડી બનાવી ગ્રાહકો પાસેથી રોકડ રૂપીયા લઇ હારજીતનો જુગાર રમી/ રમાડતા એક ઇસમને રોકડ રૂ.૧૪,૧૫૦/- મળી કુલ રૂ.૩૪,૧૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા