ભચાઉ: રામવાડી વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી ગયેલ ગાયનું ફાયર ટીમે સફળ રેસ્ક્યું કર્યું
Bhachau, Kutch | Sep 28, 2025 ભચાઉ શહેરમાં આવેલ રામવાડી વિસ્તારમાં પાણીના ટાંકામાં ગાય પડી ગઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા ભચાઉ ફાયર ટીમને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જે બાદ ભચાઉ ફાયર ટીમે ભારે જહેમત બાદ ગાયનું સફળ રેસ્ક્યું કર્યું હતું.