ડભોઇ: ડભોઇ વડોદરા રોડ ઉપર શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરીંગની દુકાનમાં બુકાની ધારી ઇસમો દ્વારા લુટની ઘટના
Dabhoi, Vadodara | Aug 14, 2025
ડભોઇ વડોદરા રોડ ઉપર શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરીંગની દુકાનમાં મોડી રાત્રે માલિક દયારામ પિયારામ સુથાર પર હુમલો કરી ચાર...