આણંદ શહેર: કલેકટર કચેરી ખાતે 27મી નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
આણંદ ખાતે તા.૨૭ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે,અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે તેવું જણાવ્યું છે.સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકશે.આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે.