બોટાદમાં હીફલી વિસ્તારમાં હીરા ઘસવાની મજુરીના પૈસાની ઉઘરાણી કરવા જતા ઈસમે લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી
Botad City, Botad | Sep 15, 2025
બોટાદ શહેરમાં હીફલી વિસ્તારમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરેલું જે હીરા ઘસવાની મજૂરીના પૈસા બાકી હોય જે લેવા જતા લાકડાના ધોકા વડે હુમલો કરી મારમારી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગગજીભાઈ કેરીયાવાળા વિરુદ્ધ પરેશભાઈ પ્રવીણભાઈ ડુંમાણીયા એ નોંધાવતા બોટાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે..