દાંતા: દાતા તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હોમિયોપેથી ડોક્ટરો એલોપથી દવા કરતહતા
દાતા તાલુકામાં ખાનગી હોસ્પિટલો માં આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું ખાનગી દવાખાના ચલાવતા ડોકટરો ના ત્યાં આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી વિવિધ દવાઓનું ચેકિંગ કરવામાં આવ્યું.. હોમિયોપોથી દવાખાના માં એલોપેથીકની સારવાર કરતા હોવાનું ચેકિંગ દરમ્યાન સામે આવ્યું દાંતામાં એક ક્લિનિકમાં તો એક્સપાયર ડેટ દવા પણ મળી એક ડોક્ટર તો અમદાવાદ ના ડોક્ટર ની ડિગ્રી ભાડે લાવી દવાખાનું ચલાવતા હતા .