ડભોઇ: કુબેર ભંડારી મંદિરે MLA શૈલેષ મહેતા દ્વારા મોદીજીના દીર્ઘાયુ માટે પૂજન અભિષેક
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજરોજ જન્મદિવસ હોય ડભોઇ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેઓના દીર્ઘાયુ માટે કરનાળી તીર્થક્ષેત્રના કુબેર ભંડારી શિવાલયમાં પૂજન-અભિષેક કરી દાદાને પ્રાર્થના કરી..