વઢવાણ: જિલ્લામાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ એક જ દિવસમાં 60 વાહનચાલકોને રૂપિયા 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જીલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું હતું...