ધંધુકા: *ધંધુકા ખાતેથી અમદાવાદ ગ્રામ્યના LCB એ આધાર પુરાવા વગરના ત્રણ ટ્રેક્ટરને એક કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.#dhandhuka
*ધંધુકા ખાતેથી અમદાવાદ ગ્રામ્યના LCB એ આધાર પુરાવા વગરના ત્રણ ટ્રેક્ટરને એક કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.* આ વાહનોનું વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છેં. ઈસમ અબ્દુલ મજીદ તલાટ જે મૂળ ધંધુકાને હાલ દાણીલીમડા અમદાવાદનો રહેવાશી છેં. કોઈ પણ આધાર પુરાવા વગરના ડોક્યુમેન્ટ વગર વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છેં. કોઈ પણ પ્રકારના પુરાવા વગર વેચાણ કરતો હોવાનું જાણવા મળતા અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપી પાડ્યા.