જામનગર શહેર: જામનગર એરપોર્ટ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું આગમન થયું, વીઆઈપી કાફલો વનતારા જવા રવાના થયો
અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન. જામનગર એરપોર્ટ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું આગમન થયું. જામનગર એરપોર્ટને સંપૂર્ણ કિલેબંધીમાં ફેરવવામાં આવ્યું. અમેરિકન સિક્યુરિટી સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર વનતારા જવા માટે રવાના થયા. જામનગર એરપોર્ટથી વનતારા સુધી મોટર માર્ગે વીઆઈપી કાફલો રવાના થયો. કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.