વડગામ: ભારે વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડતા નાનોસણા ગામમાં 2 ખેડૂતોના ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડ ઉડી જતા ઉડી ગયા
Vadgam, Banas Kantha | May 5, 2025
બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મધરાતે ભારે વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડતા વડગામ તાલુકાના નાનોસણા ગામમાં બે ખેડૂતોના...