કાલાવાડ: નિકાવા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત, પાંચ જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત, કારચાલક સામે ફરિયાદ કરાય
Kalavad, Jamnagar | Aug 19, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકવા ગામ નજીકથી એક પરિવાર પોતાની કાર લઈને જ રહ્યા હતા, દરમિયાન સામેથી આવતી કારના ચાલકે...