*વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB* થોડા સમયથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટર સાઇકલની ચોરીના ગુના પકડવા માટે કવાયત હાથ ધરાઈ. અમદાવાદ જિલ્લા a ધંધુકા વિસ્તારમાં નોંધાયેલ મોટર સાઇકલના ગુનાના આરોપીને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. આરોપી ને મોટર સાયકલ રૂ 20,000 સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.