જામનગર શહેર: સમર્પણ સર્કલ પાસેથી રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા યુવકના બાઇકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય
જામનગર શહેરના યાદવ નગર રાધે ક્રિષ્ના સોસાયટી ચર્ચની સામે રહેતા યુવકે પોતાનું બાઈક સમર્પણ સર્કલ પાસે દેવ કૃપા પાર્કિંગની સામે જાહેર રોડ ઉપર પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ અજાણ્યા તસ્કરે ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.