શહેરા: શહેરા પરિક્ષેત્ર વન અધિકારી એ વનોનું રક્ષણ કરવા અને જતન કરવા તાલુકાની પ્રજાને સંદેશો આપ્યો
શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલ દ્વારા વનોનું રક્ષણ અને જતન કરવા બાબતે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં વન્ય જીવોનો ખૂબ વધારો થયો છે,અને સ્થાનિકોનો સાથ સહકાર મળે તો જંગલ વિસ્તારની જાળવણી માટે વધુ સારી રીતે થઈ શકે તેમ જણાવ્યું હતું.