હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે વડાપ્રધાનના 75 માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ તથા નિદાન કેમ્પ યોજાયો...
Halvad, Morbi | Sep 17, 2025 હળવદ તાલુકાના સેન્ટર ખાતે આજરોજ બુધવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ તથા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો...