દિલ્હી દરવાજા સર્કલ પર માનસિક અસ્થિર યુવકનો હંગામો..અમદાવાદમાં દિલ્હી દરવાજા ચાર રસ્તા પર ટ્રાફિક બુથમાં રવિવારે 4 વાગ્યાની આસપાસ માનસિક અસ્થિર યુવકે ડાથમાં પથ્થર લઈને વાહન ચાલકોને ડરાવ્યા..રોડ પર આવતા જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને લઇ .ટીઆરબી જવાનો પણ મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા