જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈને 43 એમ્બ્યુલન્સ સાથે 180 કર્મચારીઓ તૈનાત રહેશે
Palanpur City, Banas Kantha | Oct 20, 2025
બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં 108 ના કોલ માં વધારો થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે ત્યારે ગત વર્ષે તહેવારના ત્રણ દિવસમાં 370 થી વધુ કોલ મળ્યા હતા ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં 43 એમ્બ્યુલન્સ સાથે 180 કર્મચારીઓ તૈનાત રહેશે સમગ્ર મામલે આજે સોમવારે 4:00 કલાકે જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ પ્રતિક્રિયા આપી હતી.