નવસારી: ગાંધીનગરમાં મંત્રી નરેશ પટેલે અરજદારોની રજૂઆતો સાંભળી, કરી સમીક્ષા બેઠક
ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે ગાંધીનગર સચિવાલય ખાતે અરજદારોની મુલાકાત લીધી અને તેમની રજૂઆતો સાંભળી હતી. સાથે જ આદિજાતિ વિકાસ વિભાગની કામગીરી અંગે મહત્વની સમીક્ષા બેઠક પણ યોજી હતી.