લીંબડી: લીંબડી ભગુડા રૂટની બસમાં મુસાફરનું 24 હજારની મત્તા ભરેલા પર્સની ચોરી
લીંબડી ભગુડા રૂટની એસટી બસમાં વિશ્વંભરભારથી ઘનશ્યામભારથી ગોસાઈ બસમાં મુસાફરી કરવા માટે ચડી ગયા હતા પરંતુ જગ્યા ન મળતા તેઓ નીચે ઊતરી ગયા હતા પરંતુ નીચે ઊતર્યા બાદ તેમને ચેક કરતા તેમના પર્સની કોઈ શખ્સ ચોરી કરી ફરાર થઇ ગયા અંગે જાણ થતાં તેમણે લીંબડી પોલીસ મથકે રૂપિયા 24 હજારની માતાની પર્સની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.