નાંદોદ: રાજપીપળા શહેરમાં વોર્ડ નંબર ચાર દોલત બજાર વિસ્તારના વેપારીઓએ દૂધધારા ડેરીમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલ જીતી થતા સ્વાગત.
Nandod, Narmada | Sep 29, 2025 રાજપીપળા શહેરમાં વોર્ડ નંબર ચાર દોલત બજાર વિસ્તારના વેપારીઓએ દૂધધારા ડેરીમાં ઘનશ્યામભાઈ પટેલની પેનલ જીતી તે માટે ઘનશ્યામભાઈ પટેલ નું ફુલહાર થી સ્વાગત કર્યું અને શુભેચ્છા આપી.