નાંદોદ: કરજણ ડેમના વઘુ ચાર દરવાજા ખોલીને 35000 ક્યુસેક જેટલું પાણી છોડી દેવામાં આવ્યું.
Nandod, Narmada | Sep 28, 2025 જિલ્લામાં વરસાદ પડતા કરજણ ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે વધુ પાણીની આવક કરજણ ડેમમાં થતા બીજા બે દરવાજા ને કુલ ચાર દરવાજા ખોલીને 35,000 ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.