ખંભાતના કતકપુર તરફથી કોલેજ તરફના પાછળના માર્ગ પરથી રેલ્વે સ્ટેશન તરફ ટ્રેક્ટર ચાલક ટ્રેલરમાં પુળીયા ભરીને જતો હતો.જે ટ્રેકટર બાબુશા બાવાની દરગાહ પાસેના વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે ખાડાઓને કારણે પુળીયા ભરેલો ટ્રેલર પલટાઈ ગયો.જો કે કોઈ જાનહાનિ પહોંચી ન હતી.