વટવા: અમદાવાદમાં વિજય ચારરસ્તા પાસે મજૂર યુવકનો મળી આવ્યો મૃતદેહ
વિજય ચારરસ્તા પાસે મજૂર યુવકનો મૃતદેહ મળી આવ્યો ..દાદાસાહેબના પગલા પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર બન્યો બનાવ..દીપક કટારા નામક યુવકનો મળી આવ્યો મૃતદેહ..યુવકની મૃત્યું પાછળનું કારણ અકબંધ..ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળ તપાસ હાથ ધરી..