ઓખામંડળ: વરવાળા ગામ પાસે રોડ વચ્ચે ગાય આવતા બાઇક નો અકસ્માત પુત્રની નજર સામે માતાનું મૃત્યુ
Okhamandal, Devbhoomi Dwarka | Sep 10, 2025
દ્વારકાથી સુરજકરાડી વચ્ચેના રોડ પર વરવાળા ગામ પાસે ગઈકાલે સાંજે રોડ પર અચાનક દોડી આવેલી ગાય રોડ વચ્ચે ઉભી રહી જતા તેની...