કાલાવાડ: કલેક્ટરે ખંઢેરા ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા તથા આંગણવાડીની આકસ્મિક મુલાકાત લઈ જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી
Kalavad, Jamnagar | Aug 26, 2025
જનતાને મળતી સેવાઓનું નિરીક્ષણ કરવા અને વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરવા હેતુ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કાલાવડ તાલુકાના...