ભરૂચ જિલ્લા બાર અને તમામ તાલુકા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી.ત્યારે હાંસોટ બાર એસોસિએશનની ચૂંટણી પણ યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે જયસિંહ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે દીક્ષિત પરમારની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
હાંસોટ: તાલુકા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જયસિંહ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે દીક્ષિત પરમારની બિન હરીફ વરણી કરાય - Hansot News