આણંદ: મોગર પ્રાથમિક શાળા ખાતેથી સોલાર પાવર આરો પ્લાન્ટનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કરાયું
Anand, Anand | Sep 2, 2025
જે અંતર્ગત આણંદ જિલ્લામાં રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલર પાવર આર ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જે ૧૯ પ્રાથમિક શાળાઓ...