સાવરકુંડલા: સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે આશ્રમમાં દેખાયો અજગર, મહાકાય અજગરનું રેસ્ક્યુ
Savar Kundla, Amreli | Aug 13, 2025
સાવરકુંડલા શહેરમાં માનવ મંદિર આશ્રમ ખાતે એક મહાકાય અજગર જોવા મળતા જીવદયા પ્રેમીઓએ તરત જ સ્થળ પર પહોંચી તેનું સલામત રીતે...