જેતપુર સિટી કોન્સ્ટેબલ નું બેસ્ટ ડિટેક્શન બદલ વિકાસ સહાય દ્વારા સન્માન કરવામાં આવ્યું
Jetpur City, Rajkot | Oct 16, 2025
ગુજરાત રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સાગરભાઇ મકવાણાને અનડીટેક્ટ ગુના ડિટેક્ટ કરવાની સારી કામગીરી કરવા બદલ બેસ્ટ ડિટેક્સન સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ