ચાલો રાજલધામ નવા કટારીયા જાહેર આમંત્રણ કિસાન મહાપંચાયત 14-12-25 ના રોજ આમ આદમી પાર્ટી ના પ્રદેસ ના લડાયક નેતાઓ ની ફોજ આવી રહી છે કચ્છ,મોરબી ના ખેડૂતો ની વેદના ને વાચા આપવા માટે તો આવો આપણે પણ સૌ આ કિસાન મહાપંચાયત માં જઈએ બપોરે 3 કલાકે નવા કટારીયા ભુલાય નહિ... વધુ માં વધુ સેર કરસો🙏🏻