હિંમતનગર: મહંત સ્વામીની હિંમતનગરમાંથી વિદાય, એક ઝલક માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા
Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
હિંમતનગર કાકરોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી વિદાય લઈ રહ્યા હતા...