અંજાર: તાલુકામાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે છુટાછવાયા ઝાપટા,કારતક માસમાં પણ માવઠું યથાવત
Anjar, Kutch | Nov 3, 2025 આજ રોજ અંજારમાં બપોરથી સાંજ સુધી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.અંજાર શહેર તેમજ આવેલા આજુબાજુના તમામ ગામડાઓમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.