જામનગરના ખોડીયાર કોલોની ૯૨ કવાર્ટર પાછળ બાવળની ઝાડીઓમાં ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો, જેમાં એકનું નામ ખુલ્યુ હતું ઉપરાંત પવનચકકી અને હર્ષદ મીલની ચાલી રોડ પર ઇંગ્લીશ દારૂ સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા હતા
જામનગર: ખોડીયાર કોલોની ૯૨ કવાર્ટર ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સ - Jamnagar News