ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકી મુદ્દે મોટો ખુલાસો...પોલીસની પૂછપરછમાં મંગળવારે 3 કલાક સુધીમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતા .આતંકી અગાઉ પણ અમદાવાદ રોકાયો હતો...હોટેલ ગ્રાઉન્ડ એમબીયન્સમાં રોકાયો હતો. અન્ય બે આતંકિયો અમદાવાદમાં પહેલીવાર આવ્યા હતા...