ઘોઘા તાલુકાના તગડી ગામે વાડી ખેતરમાં જુવારના ઉભા પાકમાં ગાયો ચારી દેતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આજરોજ તારીખ 3 11 2025 ના સાંજે 4 કલાકના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના તગડી ગામની બામણકી સીમ તરીકે ઓળખાતી વાડીએ અમરભાઈ આનંદભાઈ ચાવડા અને ચતુરભાઈ આણંદભાઈ ચાવડા એ વિનોદભાઈ ઉર્ફે રઘાભાઈ પોપટભાઈ ની વાડીએ જુવારના વાવેતરમાં આશરે 15 જેટલી ગાયો ઉભા પાકમાં છૂટી મેકી ચારી દેતા વિનોદભાઈને તેમની જમીનમાં વાવેલ જુવારમાં અંદાજિત 50,હ