જાંબુઘોડા: જાંબુઘોડા અભ્યારણ્ય માં આવેલ માલબાર ગામે દીપડાએ બકરાનો શિકાર કર્યો,ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
Jambughoda, Panch Mahals | Aug 26, 2025
જાંબુઘોડા અભ્યારણ્યની નજીક આવેલા માલબાર ગામમાં વન્યજીવો અને માનવીય વસાહતો વચ્ચેના સંઘર્ષની વધુ એક ઘટના સામે આવી છે....