હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ પાણીમાં બેઠું, ગરીબોના હકનું અનાજ પચાવી પાડનાર સામે કોઈ કાર્યવાહી નહીં #jansamasya
Himatnagar, Sabar Kantha | Jul 24, 2025
સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે જિલ્લાના સસ્તા અનાજ ના લાભાર્થીઓ અનાજ વગર હાફી ચડ્યા છે હિંમતનગર...