કેશોદ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના હોદા માટે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો. આ સમારોહમાં કોંગ્રેસ પક્ષે નવી ટીમને સત્તાવાર રીતે જવાબદારી સોંપી આગામી રાજકીય લડાઈ માટે તૈયારીનો સંદેશ આપ્યો.
કેશોદ: કેશોદ ભારત કોમ્યુનિટી હોલ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના હોદા માટે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો - Keshod News