જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પરિવારનું યોજાયુ હતું સ્નેહ મિલન ભાજપના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત.
Amreli City, Amreli | Oct 22, 2025
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા તેમજ ઘણા સમયથી ચાલતો વાદવિવાદ પર પૂર્ણવિરામ લાગ્યો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ ભાજપનું સ્નેહમિલન રાખેલ હતું તેમાં કાર્યકર્તાઓ જિલ્લાના નેતાઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ હતી આતંકી ઇકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ભરતભાઈ કાનાબાર સહિતના નેતાઓનું મીઠું કરાવી એકા બીજાને શુભકામ