સાવલી: મંજુસર સાવલી રોડ પર ઝુંપડામાંથી વિદેશી દારૂના ક્વાટરિયા સાથે એક ઝડપાયો
Savli, Vadodara | Jun 28, 2024 મંજુસર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે મંજુસર સાવલી રોડ પર ઝુંપડી બાંધી રહેતા સુનિલભાઈ વિદેશી દારૂ વેચાણ કરે છે જેના આધારે સ્થળ પર જઈ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો મુદ્દામાંલ કબજે કરવામાં આવ્યો.