થાનગઢ તાલુકાના તરણેતર ગામે છેલ્લા કહે દિવસમાં બે ગૌવંશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાના બનાવ સામે આવ્યા હતા જે હુમલામાં ગૌવંશ ગંભીર ઘાયલ થયા હતા હાલ ગૌવંશની સારવાર જીવદયા પ્રેમીઓ દ્વારા શરૂ કરી છે પરંતુ આ પ્રકારના હુમલાના બનાવ વધતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોષ વ્યક્ત કર્યો છે.