શહેરા: શ્રાવણ માસના છેલ્લા દિવસે શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા
Shehera, Panch Mahals | Aug 23, 2025
શ્રાવણ માસના છેલ્લા દિવસે શહેરામાં આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા...