વઢવાણ: સુરેન્દ્રનગર સબ જેલબા ત્રણ દિવસની અંદર બે કેદીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સુરેન્દ્રનગર સબ જેલમાં બે દિવસ પહેલા એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરી એકવાર એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ત્યારે જેલ વિભાગમાં દોડધામ બચી જવા પામી હતી અને કેદીને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો ત્યારે સુરેન્દ્રનગરની પોલીસ રાજકોટ દિવેદર લેવા માટે પહોંચી છે ત્યારબાદ સમગ્ર બાબને તપાસ હાથ ધરાશે