બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને LCB પોલીસે બોટાદ રેલ્વે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો
Botad City, Botad | Sep 6, 2025
બોટાદ જીલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જેને લઈ LCB ના PI...