પલસાણા: પલસાણા પંચાયતને કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્રસિંહના હસ્તે 22 સપ્ટેમ્બરે 28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં એનાયત થય
Palsana, Surat | Sep 22, 2025 સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત થયો. ડિજિટલ ગવર્નન્સ, ગુણવત્તાયુક્ત સેવાઓ અને નવીન પહેલોને કારણે આ એવોર્ડ મળ્યો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, સરપંચ પ્રવિણભાઈ આહીર અને તલાટી પિનાક મોદીએ એવોર્ડ સ્વીકાર્યો.