છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં 20 ઓક્ટોબરે ભવ્ય દશેરા મહોત્સવ: જાણો શું કહ્યું સાંસદ જશુભાઈ રાઠવાએ
છોટાઉદેપુરના એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે 20 ઓક્ટોબરે દશેરા મહોત્સવ ઉજવાશે. સાંસદ જશુભાઈ રાઠવાએ આ કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ મહોત્સવ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવામાં આવશે. કાર્યક્રમમાં રામલીલા અને રાવણ દહનનું આયોજન છે.