તારાપુર: ચાંગડા અને ઈન્દ્રણજ ગામના 250 જેટલા ખેડૂતોની 1 હજાર વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ, મહામૂલો પાક સદંતર નિષ્ફળ.
Tarapur, Anand | Aug 1, 2025
તારાપુરના ચાંગડા ગામમાં ખેડૂતોનો મહામૂલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. જેને લઇ તંત્ર સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા...