જુના માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ જૂના માર્કેટિંગ યાર્ડ માંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં લાગી આગ.
Amreli City, Amreli | Oct 14, 2025
અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ.જૂના માર્કેટિંગ યાર્ડ માંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનમાં લાગી આગ.ગુજરાત ગેસની પાઇપ લાઇન લીકેજીંગને કારણે લાગી વિકરાળ આગ.માર્કેટિંગ યાર્ડ ની દુકાનો નજીક આગ લાગતા વેપારીઓ ભય.ફાયર વિભાગ પંહોચ્યું ઘટનાસ્થળે.ગેસ પાઇપ લાઇન બંધ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ.અડધી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો........