હાલોલ: હાલોલના બાસ્કા નજીક એક્ટિવા સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત,પાવાગઢ દર્શન કરવા જઈ રહેલુ દંપતી ઇજાગ્રસ્ત થયુ
Halol, Panch Mahals | Aug 23, 2025
હાલોલના બાસ્કા નજીક આજે શનિવારે બપોરના સમયે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં વડોદરાથી...